• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સંધિ છોડો : અભ્યાસ

અભિ + આસ
અભિ + યાસ
અભ્ય + અસ
અભ્ય + આસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સબરસનો સમાનાર્થી શબ્દ આપો.

બધા રસ
સ્વાદિષ્ટ
મધુરસ
લવણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી' -આ છંદ કયો છે ?

હરિગીત
પૃથ્વી
શિખરિણી
મંદાક્રાન્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
___ પરમ શિવભક્ત હતો. સાચી જોડણીવાળો શબ્દ મૂકો.

બાણાસુર
બાણાસૂર
બાણાશૂર
બાણશૂર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા શબ્દોમાંથી વિશેષણ શોધો.

આરંભ
ચોપડી
પાર્થિવ
નિત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 176
  • 177
  • 178
  • 179
  • 180
  • ...
  • 274
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમય અને અંતર (Time and Distance) છંદ કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) કાયદો (Law) GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US