ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "આભ તૂટી પડવું" રૂઢિપ્રયોગનો અર્થ શોધો. ધોધમાર વરસાદ આવવો વીજળીનો ગડગડાટ થવો મુશ્કેલીનો સામનો કરવો ઓચિંતી મુશ્કેલી ઊભી થવી ધોધમાર વરસાદ આવવો વીજળીનો ગડગડાટ થવો મુશ્કેલીનો સામનો કરવો ઓચિંતી મુશ્કેલી ઊભી થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "લોહી ઉકળવું" રૂઢિપ્રયોગનો અર્થ શોધો. માર મારવો ગુસ્સે થવું શરમ ન આવવી ઝઘડો કરવો માર મારવો ગુસ્સે થવું શરમ ન આવવી ઝઘડો કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "વાડ ચીભડાં ગળે" કહેવતનો અર્થ શોધો. પોલીસ ચોરનો સાથ આપે રક્ષક જ ભક્ષક બને વાડની બાજુનાં ચીભડા વાડ ગળી જાય રક્ષક ઉપર ધ્યાન રાખવું જોઈએ પોલીસ ચોરનો સાથ આપે રક્ષક જ ભક્ષક બને વાડની બાજુનાં ચીભડા વાડ ગળી જાય રક્ષક ઉપર ધ્યાન રાખવું જોઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની પંક્તિનો અલંકાર ઓળખાવો. "ક્યારેક ચાંદી શી ઝળાહળા થતી નદીને જોતો" રૂપક ઉપમા સજીવારોપણ અનન્વય રૂપક ઉપમા સજીવારોપણ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "તીર્થોત્તમ" શબ્દનો સમાસ ઓળખાવો. બહુવ્રીહી કર્મધારય તત્પુરુષ દ્વંદ્વ બહુવ્રીહી કર્મધારય તત્પુરુષ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP