• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"કાયા" માટે ઉપર્યુક્ત ઉપમાં દર્શાવો.

કંચન જેવી
ચાંદી જેવી
દૂધ જેવી
દાડમ જેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ખાલી જગ્યામાં ઉચિત શબ્દ ભરો. બેંગલુરુમાં ભારતીય ટીમનો વિજય ___ હતો.

અવાચક
અસંતોષજનક
અસામઈક
અણધાર્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"દયા-પાત્ર" શબ્દનો સમાસ ઓળખાવો.

કર્મધારય
તત્પુરુષ
દ્વંદ્વ
બહુવ્રીહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"પ્રેક્ષક" શબ્દની સંધિ છૂટી પાડો.

પ્રક્ + શક
પ્રક + શક
પ્ર + ઈક્ષક
પ્ર + અક્ષક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેની પંક્તિનો અલંકાર દર્શાવો. "મુખ મલકાવે માવલડી"

ઉપમા
અનન્વય
વર્ણાનુપ્રાસ
રૂપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 191
  • 192
  • 193
  • 194
  • 195
  • ...
  • 274
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District PSI Prelim Exam Paper (06-03-2022) કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 કરંટ અફેર્સ 2023 (Current Affairs 2023) Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US