ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘તારા પ્રવાસ માટે મોટરસાઇકલ/કાર/બસની વ્યવસ્થા કરવામાં આવશે.' - આ વાક્યમાં કયું વિરામચિહ્ન મુકાયું છે ? પ્રશ્નાર્થચિહ્ન એજનચિહ્ન કાકપદ તિર્યકરેખા પ્રશ્નાર્થચિહ્ન એજનચિહ્ન કાકપદ તિર્યકરેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘બા બોલ્યાં ઘઉં ચોખા અને બાજરો તમે નથી ખાતા' - આ વાક્યમાં ક્રમાનુસાર યોગ્ય વિરામચિહ્ન આવે તેવો વિકલ્પ શોધો. ,"-" ,"?" , “- ?” ,"/?" ,"-" ,"?" , “- ?” ,"/?" ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દને અંગસાધક પ્રત્યય નથી લાગ્યો ? અપમાન આરોહ દુર્ભાગ્ય ગેરફાયદો અપમાન આરોહ દુર્ભાગ્ય ગેરફાયદો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અંગસાધક પ્રત્યય વગરનો શબ્દ શોધો. બળદ નણદલ ધાર્મિક બાળક બળદ નણદલ ધાર્મિક બાળક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી પૂર્વપ્રત્યય ન લાગ્યો હોય તેવો વિકલ્પ પસંદ કરો. નિશ્ચિંત રસિક પરિતૃપ્તિ નિરાકાર નિશ્ચિંત રસિક પરિતૃપ્તિ નિરાકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP