ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : હાથચાલાકી કર્મધારય દ્વિગુ તત્પુરુષ બહુવ્રીહી કર્મધારય દ્વિગુ તત્પુરુષ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિપાત લખો : બસ ગામ બહાર જ ઊભી રહી ગઈ. જ બસ રહી ગામ જ બસ રહી ગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો : આ ઈન્દ્રાસન અણગણ્યા અપરાધોનું જન્મસ્થાન. ઉત્પ્રેક્ષા અનન્વય શ્લેષ રૂપક ઉત્પ્રેક્ષા અનન્વય શ્લેષ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયું જોડકું વિરોધાર્થી શબ્દ દર્શાવતું નથી ? જયેષ્ઠ-ભાદ્રપાદ આસ્તિક-નાસ્તિક અથ-ઈતિ અદ્વૈત-દ્રૈત જયેષ્ઠ-ભાદ્રપાદ આસ્તિક-નાસ્તિક અથ-ઈતિ અદ્વૈત-દ્રૈત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો : સાચી સલાહ મુજને, સખી ! આપતી તું. મનહર હરિગીત વસંતતિલકા મંદાક્રાન્તા મનહર હરિગીત વસંતતિલકા મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP