ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહેવતનો અર્થ લખો : તેલ જોવી તેલની ધાર જોવી. તેલ જોયા પછી તેલની ધાર જોવી કાર્ય સમજી વિચારીને કરવું તેલની ધાર પ્રમાણે કામ કરવું કાર્ય ઝડપથી પૂરું કરવું તેલ જોયા પછી તેલની ધાર જોવી કાર્ય સમજી વિચારીને કરવું તેલની ધાર પ્રમાણે કામ કરવું કાર્ય ઝડપથી પૂરું કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'રસોઈ માટે ખોદેલો મોટો ચૂલો' ચૂલ સગડો પ્રાયમસ સગડી ચૂલ સગડો પ્રાયમસ સગડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાનાર્થી શબ્દ લખો : 'ઓશ' કઠોળ મૃગજળ છાતી ઝાકળ કઠોળ મૃગજળ છાતી ઝાકળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ લખો : રઘુ + ઉત્તમ રઘૂત્તમ રઘૂતમ રઘુત્તમ રઘોત્તમ રઘૂત્તમ રઘૂતમ રઘુત્તમ રઘોત્તમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો.'ચોમાસું તો ખાસું ખૂબ, દીસે દુનિયા ડૂબાડૂબ,લોક ઉચારે રાગ મલાર, ખેતર વાવે ખેતીકાર.' અનુષ્ટુપ શિખરિણી ચોપાઈ દોહરો અનુષ્ટુપ શિખરિણી ચોપાઈ દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP