ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી છે ? વૈજ્ઞાનીક રવિન્દ્ર મુહૂર્ત પ્રજાકિય વૈજ્ઞાનીક રવિન્દ્ર મુહૂર્ત પ્રજાકિય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી દર્શક સર્વનામવાળું વાક્ય ઓળખી બતાવો. પેલું મારું ગામ છે. કોણ પડ્યું ? જેવું કરશો તેવું પામશો મને બોલવું ગમતું નથી પેલું મારું ગામ છે. કોણ પડ્યું ? જેવું કરશો તેવું પામશો મને બોલવું ગમતું નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વાક્યમાં કયું વાક્ય ક્રિયાપદ વગરનું છે ? તે વ્યાકરણમાં નિષ્ણાત છે. ગિરનારનું ચઢાણ ઘણું જ મુશ્કેલ છે. બધું ભગવાનનું ધાર્યું થાય છે. દાઢીની દાઢી અને સાવરણીની સાવરણી તે વ્યાકરણમાં નિષ્ણાત છે. ગિરનારનું ચઢાણ ઘણું જ મુશ્કેલ છે. બધું ભગવાનનું ધાર્યું થાય છે. દાઢીની દાઢી અને સાવરણીની સાવરણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અઠે દ્વારકા' એટલે ___ દ્વારકા તરફ જવું દ્વારકાની યાત્રા કરવી લાંબા વખત ધામા નાખવા અહીં જ દ્વારકા છે દ્વારકા તરફ જવું દ્વારકાની યાત્રા કરવી લાંબા વખત ધામા નાખવા અહીં જ દ્વારકા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જાળ બિછાવવી' એટલે ___ કાવતરું કરવું જાળ પાથરી દેવી ખોળો પાથરવો આવનારનું સ્વાગત કરવું કાવતરું કરવું જાળ પાથરી દેવી ખોળો પાથરવો આવનારનું સ્વાગત કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP