ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ધૂળિયે મારગ' કાવ્ય કોની રચના છે ? સુંદરમ કુન્દનિકા કાપડિયા મકરંદ દવે બાલકૃષ્ણ દવે સુંદરમ કુન્દનિકા કાપડિયા મકરંદ દવે બાલકૃષ્ણ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દગ્ધકૃષિ કવિ' કોને ગણવામાં આવે છે ? રમેશ પારેખ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી રાવજી પટેલ રમેશ પારેખ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જાલકા' નામનું પાત્ર રમણલાલ નીલકંઠની કઈ કૃતિમાં છે ? દીપનિર્વાણ રાઈનો પર્વત હાસ્યમંદિર ભેરૂભદ્વ દીપનિર્વાણ રાઈનો પર્વત હાસ્યમંદિર ભેરૂભદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાઈકુ મૂળ કયા દેશનો સાહિત્યપ્રકાર છે ? ઇંગ્લેન્ડ અમેરિકા જાપાન ઇટાલી ઇંગ્લેન્ડ અમેરિકા જાપાન ઇટાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ ખોટી છે ? પ્રથમ હાઇકુ-સોનેરી સુરજ, રૂપેરી ચાંદ પ્રથમ નવલકથા-કરણઘેલો પ્રથમ ખંડકાવ્ય-પૂર્વાલાપ પ્રથમ ગઝલ-બોધ પ્રથમ હાઇકુ-સોનેરી સુરજ, રૂપેરી ચાંદ પ્રથમ નવલકથા-કરણઘેલો પ્રથમ ખંડકાવ્ય-પૂર્વાલાપ પ્રથમ ગઝલ-બોધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP