ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચંદ્રકાંત બક્ષીની જાણીતી કૃતિ, આકાર, પેરેલિસિસનો સાહિત્યપ્રકાર જણાવો ? ગઝલ આત્મકથા નવલિકા નવલકથા ગઝલ આત્મકથા નવલિકા નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘરઘરની જ્યોત' કોલમ કયા સાહિત્યકારની જાણીતી છે ? વિનોદિની નીલકંઠ કુન્દનિકા કાપડિયા કુમારપાળ દેસાઈ જય વસાવડા વિનોદિની નીલકંઠ કુન્દનિકા કાપડિયા કુમારપાળ દેસાઈ જય વસાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રાનેરી' કાવ્યસંગ્રહના કર્તા ........ મણિલાલ દ્વિવેદી રમેશ પારેખ મણિલાલ પટેલ મણિલાલ દેસાઈ મણિલાલ દ્વિવેદી રમેશ પારેખ મણિલાલ પટેલ મણિલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ જોડે ખોટી છે ? જગના સૌ ઝેરોમાં સૌથી કાતિલ વેરનું - સુન્દરમ્ તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી - વેણીભાઈ પુરોહિત જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે - આદિલ મન્સૂરી મનના મોરલા મનમાં રમાડવા અને મનખો પૂરો કરવો - સુન્દરમ્ જગના સૌ ઝેરોમાં સૌથી કાતિલ વેરનું - સુન્દરમ્ તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી - વેણીભાઈ પુરોહિત જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે - આદિલ મન્સૂરી મનના મોરલા મનમાં રમાડવા અને મનખો પૂરો કરવો - સુન્દરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદ રચિત 'નળાખ્યાન' નો મુખ્યરસ જણાવો ? વીર ભયાનક હાસ્ય કરૂણ વીર ભયાનક હાસ્ય કરૂણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP