ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હડુલા' સાહિત્યપ્રકારના પિતા કોને ગણવામાં આવે છે ? ગોવર્ધનરામ પ્રેમાનંદ દલપતરામ નર્મદ ગોવર્ધનરામ પ્રેમાનંદ દલપતરામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકારોનાં નામ પરથી ગુજરાતમાં કેટલી યુનિવર્સિટી આવેલી છે ? 3 2 5 4 3 2 5 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નડિયાદના સાક્ષરરત્નોમાં કોનો સમાવેશ થતો નથી ? ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ રમણભાઈ નીલકંઠ બાલાશંકર કંથારિયા ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ રમણભાઈ નીલકંઠ બાલાશંકર કંથારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ? માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક 'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક 'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીના જીવન સાથે કઈ બાબત બંધબેસતી નથી ? ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે. ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા. સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે. ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા. સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP