ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1852માં શરૂ થયેલું કરસનદાસ મૂળજીનું સત્યપ્રકાશ 1861માં શેમાં ભેળવી દેવામાં આવ્યું ? સૌરાષ્ટ્ર દર્પણ જ્ઞાનસાગર રાસ્તેગોફતાર વિજ્ઞાન વિલાસ સૌરાષ્ટ્ર દર્પણ જ્ઞાનસાગર રાસ્તેગોફતાર વિજ્ઞાન વિલાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યોગ્ય જોડકું જોડો : a. વંદે માતરમ્b. જન્મભૂમિc. ગુજરાતમિત્રd. જય હિન્દi. નરોત્તમ શાહii. શામળદાસ ગાંધીiii. અમૃતલાલ શેઠiv. દીનશા તાલિયારખાન a-i, b-ii, c-iii, d-iv a-iv, b-iii, c-ii, d-i a-i, b-iv, c-iii, d-ii a-ii, b-iii, c-iv, d-i a-i, b-ii, c-iii, d-iv a-iv, b-iii, c-ii, d-i a-i, b-iv, c-iii, d-ii a-ii, b-iii, c-iv, d-i ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1864માં ___ દ્વારા દાંડિયો શરૂ થયું. જેથી પત્રકારત્વને નવી દષ્ટિ મળી. ઇચ્છારામ દેસાઈ નર્મદશંકર દવે કરસનદાસ મૂળજી દાદાભાઈ નવરોજી ઇચ્છારામ દેસાઈ નર્મદશંકર દવે કરસનદાસ મૂળજી દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1915માં કોણે ‘નવજીવન અને સત્ય’ દ્વારા સ્વતંત્રતા અને દલિત પીડિતના ઉત્કર્ષ માટે પ્રયાસ કર્યો ? ઈન્દુલાલ યાજ્ઞિક મહાત્મા ગાંધી બાબાસાહેબ આંબેડકર અમૃતલાલ શેઠ ઈન્દુલાલ યાજ્ઞિક મહાત્મા ગાંધી બાબાસાહેબ આંબેડકર અમૃતલાલ શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારતમાં રેડિયોનું નિયમિત પ્રસારણ કયારથી શરૂ થયું ? 1924 1921 1939 1927 1924 1921 1939 1927 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP