ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો. મનની વ્યથા સ્વાભિમાનના તીર્થસ્થાનો ભવની રૂપરેખા સમરસ બિંદુ મનની વ્યથા સ્વાભિમાનના તીર્થસ્થાનો ભવની રૂપરેખા સમરસ બિંદુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ આપો. મોળો ભાભો કથાત્રયી પૂર્વરાગ અમૃતા મોળો ભાભો કથાત્રયી પૂર્વરાગ અમૃતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોવર્ધનરામ, નરસિંહરાવ, આનંદશંકર વગેરે જેવા દિગ્ગજ સાહિત્યકારોથી વિભૂષિત 1880 થી 1920 સુધીના સમયપટ કયા નામથી ઓળખાવાયો છે ? મૂર્ધન્ય યુગ સાહિત્ય યુગ પંડિત યુગ પ્રહરી યુગ મૂર્ધન્ય યુગ સાહિત્ય યુગ પંડિત યુગ પ્રહરી યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી ? નંદબત્રીસી રેખાખંડ વાર્તા ચંદ્રાવલી રોહીદાસ ચરિત્ર નંદબત્રીસી રેખાખંડ વાર્તા ચંદ્રાવલી રોહીદાસ ચરિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું જન્મ સ્થળ જણાવો. ધંધુકા ધરમપુર ધનસુરા ધોળકા ધંધુકા ધરમપુર ધનસુરા ધોળકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP