ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદના સામાયિક 'દાંડીયો' નું નામકરણ કોણે કર્યું ? નર્મદ કરસનદાસ મૂળજી નંદશંકર મહેતા નગીનદાસ મારફતિયા નર્મદ કરસનદાસ મૂળજી નંદશંકર મહેતા નગીનદાસ મારફતિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉંમરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના' પંક્તિ કોની છે ? વેણીભાઈ પુરોહિત બેકાર મણિલાલ દેસાઈ મરીઝ વેણીભાઈ પુરોહિત બેકાર મણિલાલ દેસાઈ મરીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં ઊર્મિકાવ્યના પિતા કોને ગણવામાં આવે છે ? ન્હાનાલાલ નરસિંહરાવ દિવેટીયા સુંદરમ્ કલાપી ન્હાનાલાલ નરસિંહરાવ દિવેટીયા સુંદરમ્ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી ગાંધીયુગનો સર્જક કોણ નથી ? રમણિકલાલ દેસાઈ સુંદરમ્ સ્નેહરશ્મિ ન્હાનાલાલ રમણિકલાલ દેસાઈ સુંદરમ્ સ્નેહરશ્મિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ નર્મદયુગની નથી ? જનાવરની જાન મંડળી મળવાથી થતા લાભ નૃસિંહાવતાર ભૂતનિબંધ જનાવરની જાન મંડળી મળવાથી થતા લાભ નૃસિંહાવતાર ભૂતનિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP