ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતની નાટ્યકલાઓમાં કોનું નામ મોખરે ગણાય છે ?

ઉપેન્દ્ર ત્રિવેદી
દીના પાઠક
જયશંકર સુંદરી
બાપુલાલ નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2012નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર કયા લેખકને અપાયો હતો ?

સુરેશ દલાલ
તારક મહેતા
કાંતિ ભટ્ટ
ભગવતીકુમાર શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,' - આ પંક્તિએ કોની રચના છે ?

ગની દહીંવાલા
ઉમાશંકર જોશી
કલાપી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'નિશીથ' કાવ્યસંગ્રહ કયા ગુજરાતી કવિની રચના છે ?

ઉમાશંકર જોષી
નરસિંહ મહેતા
શામલ ભદ્ર
આચાર્ય હેમચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP