ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને રચયિતાની દૃષ્ટિએ કઈ જોડ ખોટી છે ? ધનપાલ - ભવિસતકાહા રાજા ભોજ - સરસ્વતી કંઠાભરણ કલ્હણ - કથાસરિતસાગર ચંદબરદાઈ - પૃથ્વીરાજરાસો ધનપાલ - ભવિસતકાહા રાજા ભોજ - સરસ્વતી કંઠાભરણ કલ્હણ - કથાસરિતસાગર ચંદબરદાઈ - પૃથ્વીરાજરાસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચિનુ મોદી લિખિત કઈ કૃતિને સને 2013માં સાહિત્ય અકાદમી એવૉર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે ? ગઝલ સંહિતા ફટફટિયું ખારાં ઝરણાં અખંડ ઝાલર વાગે ગઝલ સંહિતા ફટફટિયું ખારાં ઝરણાં અખંડ ઝાલર વાગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સમૂળી ક્રાંતિ' સાહિત્ય કૃતિના લેખક કોણ છે ? મોહનલાલ ગાંધી કિશોરલાલ મશરૂવાળા ઝવેરચંદ મેઘાણી મનુભાઈ પંચોળી મોહનલાલ ગાંધી કિશોરલાલ મશરૂવાળા ઝવેરચંદ મેઘાણી મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની નાટ્યકલાઓમાં કોનું નામ મોખરે ગણાય છે ? બાપુલાલ નાયક ઉપેન્દ્ર ત્રિવેદી દીના પાઠક જયશંકર સુંદરી બાપુલાલ નાયક ઉપેન્દ્ર ત્રિવેદી દીના પાઠક જયશંકર સુંદરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઇ નવલકથા ક. મા. મુનશી રચિત નથી ? જય સોમનાથ પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ કરણઘેલો જય સોમનાથ પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ કરણઘેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP