ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છેલ્લો કટોરો' કાવ્ય મેઘાણીએ કોને ઉદ્દેશીને લખ્યું હતું. ભારતની પ્રજા સરદાર પટેલ અંગ્રેજો ગાંધીજી ભારતની પ્રજા સરદાર પટેલ અંગ્રેજો ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સાદ કરે છે, દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે !"- કાવ્યના લેખક છે. સુંદરમ્ ડૉ.પ્રકાશ દવે કૃષ્ણ દવે પ્રહલાદ પારેખ સુંદરમ્ ડૉ.પ્રકાશ દવે કૃષ્ણ દવે પ્રહલાદ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક અને તખલ્લુસ (ઉપનામ) ની દ્રષ્ટીએ કયું જોડકું ખોટું છે ? કેશવલાલ ધ્રુવ - વનમાળી લાભશંકર ઠાકર - લઘરો ભોગીલાલ ગાંધી - ચાંદામામા મધુસૂદન પારેખ - પ્રિયદર્શી કેશવલાલ ધ્રુવ - વનમાળી લાભશંકર ઠાકર - લઘરો ભોગીલાલ ગાંધી - ચાંદામામા મધુસૂદન પારેખ - પ્રિયદર્શી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું ? નવચેતન પરબ શબ્દસૃષ્ટિ અખંડઆનંદ નવચેતન પરબ શબ્દસૃષ્ટિ અખંડઆનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃતિ અને સાહિત્યકારના સંદર્ભમાં કયું જોડકું ખોટું છે ? ઉપરવાસ - રઘુવીર ચૌધરી આંગળિયાત - જોસેફ મેકવાન વડવાનલ - કુન્દનિકા કાપડિયા લીલુડી ધરતી - ચુનીલાલ મડિયા ઉપરવાસ - રઘુવીર ચૌધરી આંગળિયાત - જોસેફ મેકવાન વડવાનલ - કુન્દનિકા કાપડિયા લીલુડી ધરતી - ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP