ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી સિંધુ સંસ્કૃતિનું કયું સ્થળ ગુજરાતમાં આવેલું નથી ? મંડી કૂન્તાસી સૂરકોટડા પાદરી મંડી કૂન્તાસી સૂરકોટડા પાદરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પોતાનું પ્રથમ વેપારી મથક ક્યાં બનાવ્યું હતું ? દિલ્હી અમદાવાદ સુરત અમરેલી દિલ્હી અમદાવાદ સુરત અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન ક્યારે લદવામાં આવ્યું હતું ? 1963 1976 1965 1971 1963 1976 1965 1971 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સીદીસૈયદની જાળી જે નામથી ઓળખાય છે તે સીદી સૈયદ કોણ હતા ? ગુલામ સુલ્તાન ન્યાયાધીશ સૂફી સંત ગુજરાતના સુલ્તાન ગુલામ સુલ્તાન ન્યાયાધીશ સૂફી સંત ગુજરાતના સુલ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1947માં ગુજરાતમાં કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાવવાના કરાર ઉપર સહી કરવા ઈનકાર કરેલ હતો ? નવાનગર બાલાસિનોર પાલનપુર જુનાગઢ નવાનગર બાલાસિનોર પાલનપુર જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP