ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરાસદારી પ્રથા નાબૂદ કરતો "સૌરાષ્ટ્ર જમીન સુધારણા કાયદો" કયા વર્ષમાં અમલમાં આવેલ હતો ? 1953 1952 1950 1951 1953 1952 1950 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી ? ગાંધી આશ્રમ કોચરબ આશ્રમ સન્યાસ આશ્રમ શિવાનંદ આશ્રમ ગાંધી આશ્રમ કોચરબ આશ્રમ સન્યાસ આશ્રમ શિવાનંદ આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર કોણે સૌથી વધુ સમય માટે સંભાળ્યો ? અમરસિંહ ચૌધરી નરેન્દ્ર ભાઈ મોદી માધવસિંહ સોલંકી હિતેન્દ્રભાઇ દેસાઇ અમરસિંહ ચૌધરી નરેન્દ્ર ભાઈ મોદી માધવસિંહ સોલંકી હિતેન્દ્રભાઇ દેસાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સરદાર વલ્લભભાઈ પટેલ કયા શહેરની મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા ? કરમસદ અમદાવાદ બારડોલી વલ્લભ વિદ્યાનગર કરમસદ અમદાવાદ બારડોલી વલ્લભ વિદ્યાનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું છે ? શ્રીમતી કાનનદેવી દુર્ગાદાસ શેઠ સાર્વજનિક હોસ્પિટલ શેઠ અનંતરાય દુર્ગાદેવી સિવિલ હોસ્પિટલ શેઠ હઠીસિંગ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ શેઠ બળવંતરાય ત્રિવેદી નાગરિક ઔષધાલય શ્રીમતી કાનનદેવી દુર્ગાદાસ શેઠ સાર્વજનિક હોસ્પિટલ શેઠ અનંતરાય દુર્ગાદેવી સિવિલ હોસ્પિટલ શેઠ હઠીસિંગ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ શેઠ બળવંતરાય ત્રિવેદી નાગરિક ઔષધાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP