ભારતનો ઈતિહાસ (History of India) ___ માં રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્ પ્રથમ વાર ગવાયું હતું. INC નું 1927 સત્ર INC નું 1912 સત્ર INC નું 1896 સત્ર INC નું 1942 સત્ર INC નું 1927 સત્ર INC નું 1912 સત્ર INC નું 1896 સત્ર INC નું 1942 સત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના સંક્ષિપ્ત રાષ્ટ્રીય ગાનને ગાવા માટે કેટલો સમય લાગે છે ? 20 સેકન્ડ 26 સેકન્ડ 15 સેકન્ડ 12 સેકન્ડ 20 સેકન્ડ 26 સેકન્ડ 15 સેકન્ડ 12 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલી ? સ્વામી રામકૃષ્ણ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રાજા રામમોહનરાય સ્વામી રામકૃષ્ણ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સન 1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયેલ ? રાણા સાંગા તથા ઔરંગઝેબ વચ્ચે બાબર તથા ઈબ્રાહીમ લોધી વચ્ચે બાબર તથા હેમૂ વચ્ચે અકબર તથા હેમૂ વચ્ચે રાણા સાંગા તથા ઔરંગઝેબ વચ્ચે બાબર તથા ઈબ્રાહીમ લોધી વચ્ચે બાબર તથા હેમૂ વચ્ચે અકબર તથા હેમૂ વચ્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જલિયાવાલા બાગ' ક્યાં સ્થિત છે ? અમૃતસરમાં ચંડીગઢમાં પઠાણકોઠમાં જાલંધરમાં અમૃતસરમાં ચંડીગઢમાં પઠાણકોઠમાં જાલંધરમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP