ભારતનો ઈતિહાસ (History of India) મુદ્રાલેખ 'સત્યમેવ જયતે' કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે ? ઋગ્વેદ મુંડક ઉપનિષદ ચંદોગ્યા ઉપનિષદ અથર્વવેદ ઋગ્વેદ મુંડક ઉપનિષદ ચંદોગ્યા ઉપનિષદ અથર્વવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પતંજલિ, પ્રાચીન ભારતના વિખ્યાત વ્યક્તિત્વ તરીકે કોણ મુખ્યત્વે હતા ? વ્યાકરણશાસ્ત્રી ખગોળશાસ્ત્રી કવિ ગણિતશાસ્ત્રી વ્યાકરણશાસ્ત્રી ખગોળશાસ્ત્રી કવિ ગણિતશાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના કયા ભક્તિ ચળવળના હિમાયતી ન હતા ? નાનક કબીર રામાનંદ શંકરાચાર્ય નાનક કબીર રામાનંદ શંકરાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી ? મહાત્મા ગાંધી એની બેસન્ટ એ. ઓ. હ્યુમ ડબલ્યુ. સી. બેનર્જી મહાત્મા ગાંધી એની બેસન્ટ એ. ઓ. હ્યુમ ડબલ્યુ. સી. બેનર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીજી દ્વારા 'અસહકારનું આંદોલન' ચળવળ કયા કારણથી પાછુ ખેંચી લેવામાં આવેલ હતું ? સરકારશ્રી સાથે સમાધાન થવાથી ચૌરીચૌરાની ઘટનાથી લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી સરકાર દ્વારા દમન શરૂ કરવાથી સરકારશ્રી સાથે સમાધાન થવાથી ચૌરીચૌરાની ઘટનાથી લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી સરકાર દ્વારા દમન શરૂ કરવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP