ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજી દ્વારા ચંપારણ સત્યાગ્રહ ક્યારે કરવામાં આવેલ હતો ? ઈ.સ. 1917 ઈ.સ. 1928 ઈ.સ. 1920 ઈ.સ. 1981 ઈ.સ. 1917 ઈ.સ. 1928 ઈ.સ. 1920 ઈ.સ. 1981 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ત્રીજી ગોળમેજી પરિષદનું આયોજન ક્યારે કરવામાં આવેલ હતું ? સપ્ટેમ્બર, 1931 ડિસેમ્બર, 1932 નવેમ્બર, 1932 નવેમ્બર, 1931 સપ્ટેમ્બર, 1931 ડિસેમ્બર, 1932 નવેમ્બર, 1932 નવેમ્બર, 1931 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા તે સમયે ભારતમાં વાઈસરોય તરીકે કોણ હતું ? લોર્ડ એલિગ્ન લોર્ડ ચેમ્સફર્ડ લોર્ડ મિન્ટો દ્વિતીય લોર્ડ હાર્ડિગ લોર્ડ એલિગ્ન લોર્ડ ચેમ્સફર્ડ લોર્ડ મિન્ટો દ્વિતીય લોર્ડ હાર્ડિગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન કઈ સંસ્થા પાસેથી રાષ્ટ્રીય સલામ 'જયહિન્દ' અપનાવવામાં આવ્યું હતું ? ઈન્ડિયન નેશનલ આર્મી ગદર પાર્ટી ખુદાઈ ખીદમતગર સ્વરાજ પાર્ટી ઈન્ડિયન નેશનલ આર્મી ગદર પાર્ટી ખુદાઈ ખીદમતગર સ્વરાજ પાર્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કઈ નદીની ખીણમાં હડપ્પન સંસ્કૃતિનો વિકાસ થયો હતો ? ગંગાની ખીણ સિંધુની ખીમ બ્રહ્મપુત્રની ખીણ નર્મદાની ખીણ ગંગાની ખીણ સિંધુની ખીમ બ્રહ્મપુત્રની ખીણ નર્મદાની ખીણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP