ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતીય અર્થવ્યવસ્થાના સંદર્ભમાં નીચેના કથનો પર વિચારો.
1. ગ્રામીણ ક્ષેત્રોની તુલનામાં શહેરી ક્ષેત્રોમાં રોજગારના સંલગ્ન જનસંખ્યાની ટકાવારી વધુ છે.
2. મોટાભાગના શ્રમિકો માટે પ્રાથમિક ક્ષેત્ર એ રોજગારનો મુખ્ય સ્ત્રોત છે.
ઉપરના વિધાનોમાંથી સાચા વિધાનો જણાવો.

ફક્ત 1 અને 2
ફક્ત 2
આપેલ પૈકી એક પણ નહીં
ફક્ત 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
મધ્યકાલીન ભારતમાં વિદેશી આક્રમણો કયા કારણે થતા હતા ?

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
ભારતની વિશાળ સંપત્તિ
કુદરતી સંશાધનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સાચી જોડ જણાવો.
અ
A. એડમ સ્મિથ
B. આલ્ફ્રેડ માર્શલ
C. લાયોનલ રોબિન્સ
1. સંપત્તિનું શાસ્ત્ર
2. કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર
3. અછત અને પસંદગીનું શાસ્ત્ર

A-2, B-1, C-3
A-1, B-3, C-2
A-1, B-2, C-3
A-3, B-2, C-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કથા અર્થવ્યવસ્થાના પ્રકાર છે ?

મૂડીવાદી અર્થવ્યવસ્થા
એક પણ નહીં
આપેલ બંને
સમાજવાદી અર્થવ્યવસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતના અર્થતંત્રમાં સૌથી વધુ યોગાદાન કયા ક્ષેત્રનું છે ?

દ્વિતીય ક્ષેત્ર
આપેલ તમામ
તૃતીય ક્ષેત્ર
પ્રાથમિક ક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP