ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીતિ આયોગના ચેરમેન તરીકે કોણ હોય છે ? ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી નાણામંત્રી રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી નાણામંત્રી રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નેશનલ સ્ટોક એકસચેન્જ (NIFTY)માં કેટલી મોટી કંપનીઓનો સમાવેશ થાય છે ? 50 30 100 500 50 30 100 500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વસ્તુની માંગ અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે ? સીધો સંબંધ છે કોઈ સંબંધ નથી ઊંધો સંબંધ છે વ્યસ્ત સંબંધ છે સીધો સંબંધ છે કોઈ સંબંધ નથી ઊંધો સંબંધ છે વ્યસ્ત સંબંધ છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલોપમેન્ટ ઓથોરિટી (PFRDA)નું મુખ્ય મથક ક્યા છે ? અમદાવાદ નવી દિલ્હી ભોપાલ મુંબઈ અમદાવાદ નવી દિલ્હી ભોપાલ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS)થી ઓછામાં ઓછી કેટલી રકમ ટ્રાન્સફર કરી શકાય ? રૂ.2,00,000 રૂ.1,00,000 રૂ.50,000 આપેલ પૈકી એક પણ નહીં રૂ.2,00,000 રૂ.1,00,000 રૂ.50,000 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP