ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) SEBI ની સ્થાપના કરતો કાયદો ક્યારે ઘડાયો ? 1999 2000 1995 1992 1999 2000 1995 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રિઝર્વ બેંકની સ્થાપના કરતો કાયદો ક્યારે થયો ? 1934 1937 1947 1949 1934 1937 1947 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં ફુગાવો ___ નો ઉપયોગ કરી માપવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્ષ (WPI) આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્ષ (WPI) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "The History of Indian Currency and Banking” નામનું પુસ્તક કોણે લખ્યું છે ? આઈ. જી. પટેલ ડૉ. બી. આર. આંબેડકર દાદાભાઈ નવરોજી જવાહરલાલ નહેરૂ આઈ. જી. પટેલ ડૉ. બી. આર. આંબેડકર દાદાભાઈ નવરોજી જવાહરલાલ નહેરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'બંધ અર્થવ્યવસ્થા' તે અર્થવ્યવસ્થા છે જેમાં : માત્ર આયાત થાય છે. નાણાકીય પુરવઠો પૂર્ણતઃ નિયંત્રિત હોય છે. નાણાકીય ખાધની વ્યવસ્થા હોય છે. ન તો નિકાસ કે ન તો આયાત થાય છે. માત્ર આયાત થાય છે. નાણાકીય પુરવઠો પૂર્ણતઃ નિયંત્રિત હોય છે. નાણાકીય ખાધની વ્યવસ્થા હોય છે. ન તો નિકાસ કે ન તો આયાત થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP