Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District વર્તુળના કેન્દ્ર આગળ બનતા બધા ખૂણાઓનાં માપનો સરવાળો ___ થાય છે. 90° 360° 45° 180° 90° 360° 45° 180° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'સરદાર પટેલ લોખંડી પુરુષ હતાં.' - રેખાંકિત પદ ઓળખાવો. ગુણવાચક વિશેષણ ભાવવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ ક્રમવાચક વિશેષણ ગુણવાચક વિશેષણ ભાવવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ ક્રમવાચક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ખરીફ પાકની લણણી કયા માસ દરમ્યાન કરવામાં આવે છે ? સપ્ટેમ્બર - ઓક્ટોબર ઓક્ટોબર - ડિસેમ્બર માર્ચ - એપ્રિલ જૂન - જુલાઈ સપ્ટેમ્બર - ઓક્ટોબર ઓક્ટોબર - ડિસેમ્બર માર્ચ - એપ્રિલ જૂન - જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું' - આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? શામળ ભટ્ટ નંદશંકર મહેતા પ્રેમાનંદ આનંદશંકર ધ્રુવ શામળ ભટ્ટ નંદશંકર મહેતા પ્રેમાનંદ આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્યવાર્તાકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ? શામળ ભટ્ટ પ્રેમાનંદ ભાલણ ભોજો ભગત શામળ ભટ્ટ પ્રેમાનંદ ભાલણ ભોજો ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP