Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District અશોક પાસે 100 રૂપિયાની 80 નોટો સિરિયલ નંબર પ્રમાણેની છે. જો પ્રથમ નોટ પર 624328 નંબર હોય તો છેલ્લી નોટ પર કયો નંબર હશે ? 624407 624408 624405 624409 624407 624408 624405 624409 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'લગ્ન વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર' - શબ્દસમૂહ માટેનો એક શબ્દ કયો ? પાલવ પાનેતર સાડી મીંઢણ પાલવ પાનેતર સાડી મીંઢણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ભારત સરકારના 'વિદેશ મંત્રી' કોણ છે ? સુષ્મા સ્વરાજ પ્રકાશ જાવડેકર મનોહ૨ પર્રિકર નીતિન ગડકરી સુષ્મા સ્વરાજ પ્રકાશ જાવડેકર મનોહ૨ પર્રિકર નીતિન ગડકરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 0.5 ÷ 0.125 = ___ 6.25 4 16 0.625 6.25 4 16 0.625 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ? વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી યોગગુરુ બાબા રામદેવ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી યોગગુરુ બાબા રામદેવ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP