કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ગુજરાતને અસર કર્તા ભૂકંપ - 2001નું ઉદ્દગમ બિંદુ (epicenter) ક્યાં હતું ? ભચાઉ પાસે - કચ્છ જિલ્લામાં મુન્દ્રા પાસે - કચ્છ જિલ્લામાં અંજાર પાસે - કચ્છ જિલ્લામાં લખપત પાસે - કચ્છ જિલ્લામાં ભચાઉ પાસે - કચ્છ જિલ્લામાં મુન્દ્રા પાસે - કચ્છ જિલ્લામાં અંજાર પાસે - કચ્છ જિલ્લામાં લખપત પાસે - કચ્છ જિલ્લામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) કયા રાજ્યમાં સૌપ્રથમ આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ અમલી બન્યો ? ગુજરાત મહારાષ્ટ્ર ઓરિસ્સા તમિલનાડુ ગુજરાત મહારાષ્ટ્ર ઓરિસ્સા તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) સુનામી (Tsunami) ની આગોતરી ચેતવણી આપતી સિસ્ટમ કઈ છે ? COPS PMEL NOAA DART COPS PMEL NOAA DART ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભૂકંપની તીવ્રતા કયા સ્કેલમાં માપવામાં આવે છે ? રેક્ટર સ્કેલ ચો.મી. મી.મી. અંશ રેક્ટર સ્કેલ ચો.મી. મી.મી. અંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) મચ્છુ જળ હોનારતમાં સૌથી વધારે નુકસાન કયા શહેરને થયું હતું ? રાજકોટ મોરબી જામનગર ધ્રાંગધ્રા રાજકોટ મોરબી જામનગર ધ્રાંગધ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP