પંચાયતી રાજ (Panchayati Raj) કોઈપણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની કઈ સંસ્થા કામ કરે તેનો આધાર શેના પર હોય છે ? વસ્તીની સંખ્યા આર્થિક સ્થિતિ ભૌગોલિક સ્થિતિ ઉદ્યોગોની સંખ્યા વસ્તીની સંખ્યા આર્થિક સ્થિતિ ભૌગોલિક સ્થિતિ ઉદ્યોગોની સંખ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત રાજ્યના પ્રથમ એમ.ફિલ સરપંચનું નામ જણાવો. મિયા હુસેન સુનિલ પટેલ સંજય પારગી ધીરુભાઈ દેવરામ મિયા હુસેન સુનિલ પટેલ સંજય પારગી ધીરુભાઈ દેવરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો પાયો નાખનાર વાઇસરોય નીચેનામાંથી કોણ છે ? લોર્ડ કર્ઝન લોર્ડ રિપન લોર્ડ લિયન લોર્ડ મેયો લોર્ડ કર્ઝન લોર્ડ રિપન લોર્ડ લિયન લોર્ડ મેયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) બંધારણમાં કઈ અનુસૂચિ હેઠળ પંચાયતોને કામ સોંપવામાં આવ્યા છે ? અનુસૂચિ-6 અનુસૂચિ-9 અનુસૂચિ-12 અનુસૂચિ-11 અનુસૂચિ-6 અનુસૂચિ-9 અનુસૂચિ-12 અનુસૂચિ-11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) કોઈપણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની કઈ સંસ્થા કામ કરશે તેનો મોટો આધાર શેના પર છે ? વિસ્તારનું ક્ષેત્રફળ વિસ્તારની આવક વિસ્તારમાં ઘરોની સંખ્યા વસ્તીની સંખ્યા વિસ્તારનું ક્ષેત્રફળ વિસ્તારની આવક વિસ્તારમાં ઘરોની સંખ્યા વસ્તીની સંખ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP