યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત સરકારની વિદ્યાર્થી સુરક્ષા જૂથ વીમા યોજના કયા નામથી ઓળખાય છે ? શ્યામજીકૃષ્ણ વર્મા વિદ્યાર્થી સુરક્ષા જૂથ વીમા યોજના એકલવ્ય વિદ્યાર્થી સુરક્ષા જૂથ વીમા યોજના શહીદ વીર કિનારીવાલા વિદ્યાર્થી સુરક્ષા જૂથ વીમા યોજના શહીદ ભગતસિંહ વિદ્યાર્થી સુરક્ષા જૂથ વીમા યોજના શ્યામજીકૃષ્ણ વર્મા વિદ્યાર્થી સુરક્ષા જૂથ વીમા યોજના એકલવ્ય વિદ્યાર્થી સુરક્ષા જૂથ વીમા યોજના શહીદ વીર કિનારીવાલા વિદ્યાર્થી સુરક્ષા જૂથ વીમા યોજના શહીદ ભગતસિંહ વિદ્યાર્થી સુરક્ષા જૂથ વીમા યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નરેગાનું નામ બદલી 'મનરેગા' કોની યાદમાં કરવામાં આવ્યું ? રાજીવ ગાંધી ગાંધીજી વિનોબા ભાવે જવાહરલાલ નેહરુ રાજીવ ગાંધી ગાંધીજી વિનોબા ભાવે જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 'સૌની' યોજનાનું પૂરું નામ શું છે ? સૌરાષ્ટ્ર નહેર અવતરણ ઈરિગેશન યોજના સૌરાષ્ટ્ર નહેર અપલિફટ ઈરિગેશન યોજના સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈરિગેશન યોજના સૌરાષ્ટ્ર નર્મદા અપલિફ્ટ ઈરિગેશન યોજના સૌરાષ્ટ્ર નહેર અવતરણ ઈરિગેશન યોજના સૌરાષ્ટ્ર નહેર અપલિફટ ઈરિગેશન યોજના સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈરિગેશન યોજના સૌરાષ્ટ્ર નર્મદા અપલિફ્ટ ઈરિગેશન યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી "મિશન ઈન્દ્રધનુષ" યોજના નીચેના પૈકી કઈ બાબત અંગેની છે ? સોલાર પ્રોજેક્ટ નાના ઉદ્યોગોને મૂડી સહાય રસીકરણ કાર્યક્રમ પ્રાથમિક શિક્ષણ સોલાર પ્રોજેક્ટ નાના ઉદ્યોગોને મૂડી સહાય રસીકરણ કાર્યક્રમ પ્રાથમિક શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) "મિશન મંગલમ્" યોજનાનો મુખ્ય હેતુ શું છે ? ગ્રામ્ય મહિલાઓનું સશક્તિકરણ અને આર્થિક સદ્ધરતા પછાત વર્ગો માટે સ્વાસ્થ્ય સહાય મોટા ઉદ્યોગોને મૂડીસહાય ગ્રામીણ આવાસ ગ્રામ્ય મહિલાઓનું સશક્તિકરણ અને આર્થિક સદ્ધરતા પછાત વર્ગો માટે સ્વાસ્થ્ય સહાય મોટા ઉદ્યોગોને મૂડીસહાય ગ્રામીણ આવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP