યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) જનધન યોજના લાગુ કરી કરોડો ભારતીયોને બેન્કિંગ સેવા સાથે જોડનારા પ્રધાનમંત્રી ___ નરસિંહ રાવ રાજીવ ગાંધી નરેન્દ્ર મોદી અટલબિહારી વાજપાઇ નરસિંહ રાવ રાજીવ ગાંધી નરેન્દ્ર મોદી અટલબિહારી વાજપાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કેવી ગ્રામ પંચાયતને સમરસ ગ્રામ પંચાયત કહે છે ? સૌથી વધુ સાક્ષરતા હોય પાણી, સડક અને વીજળી ઉપલબ્ધ હોય સરપંચ સહિત બધા સભ્યો બિનહરીફ ચૂંટાય આર્થિક રીતે સ્વનિર્ભર હોય સૌથી વધુ સાક્ષરતા હોય પાણી, સડક અને વીજળી ઉપલબ્ધ હોય સરપંચ સહિત બધા સભ્યો બિનહરીફ ચૂંટાય આર્થિક રીતે સ્વનિર્ભર હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નીચેના પૈકી કયું વિધાન શિક્ષણનો અધિકાર, 2009 બાબતે સાચું નથી ? રાષ્ટ્રીય અને રાજ્ય સલાહકાર પરિષદોની રચનાની જોગવાઈ કેપીટેશન ફી પર પ્રતિબંધ શારીરિક સજા અને માનસિક કનડગત પર પ્રતિબંધ આપેલ પૈકી કોઈ નહીં રાષ્ટ્રીય અને રાજ્ય સલાહકાર પરિષદોની રચનાની જોગવાઈ કેપીટેશન ફી પર પ્રતિબંધ શારીરિક સજા અને માનસિક કનડગત પર પ્રતિબંધ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માર્ચ-2015માં મુકાયેલ બહુહેતુક (Multi purpose) અને મલ્ટી-મોડલ પ્લેટફોર્મનો PRAGATI (pro Active Governance and Timely Implementation) હેતું શું છે ? આપેલ તમામ સમગ્ર દેશમાં કૌશલ્ય વિકાસ માટેના પ્રયાસોનું સંકલન કરવું. સામાન્ય માનવીની ફરિયાદો દૂર કરવી અને સાથોસાથ દેખરેખ અને સમીક્ષા કરવી. બાળકીઓને તકનિકી શિક્ષણ માટે પ્રોત્સાહન અને ટેકો પૂરો પાડવો. આપેલ તમામ સમગ્ર દેશમાં કૌશલ્ય વિકાસ માટેના પ્રયાસોનું સંકલન કરવું. સામાન્ય માનવીની ફરિયાદો દૂર કરવી અને સાથોસાથ દેખરેખ અને સમીક્ષા કરવી. બાળકીઓને તકનિકી શિક્ષણ માટે પ્રોત્સાહન અને ટેકો પૂરો પાડવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) "પ્રધાનમંત્રી જન ધન યોજના" નું સૂત્ર શું છે ? મેરા ખાતા ભાગ્ય વિધાતા સબ કા ખાતા સબ કા વિકાસ હમારા ખાતા હમારા સ્વાભિમાન હમારા ખાતા ભાગ્ય વિધાતા મેરા ખાતા ભાગ્ય વિધાતા સબ કા ખાતા સબ કા વિકાસ હમારા ખાતા હમારા સ્વાભિમાન હમારા ખાતા ભાગ્ય વિધાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP