સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સૂર્ય કુસુમ ભાનુ શશી વ્યોમ કુસુમ ભાનુ શશી વ્યોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ગર્દભ તુરંગ ઊંટ હય ખર તુરંગ ઊંટ હય ખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દ આપો: 'સ્વાન્ત' સ્વમાન પરમાત્મા નિજાનંદ હૃદય, અંતઃકરણ સ્વમાન પરમાત્મા નિજાનંદ હૃદય, અંતઃકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'દગ' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. ચમક આંખ ફોરમ અશ્રુ ચમક આંખ ફોરમ અશ્રુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) થેસોરસ એટલે શું ? વિજ્ઞાનનો શબ્દકોષ સમાનાર્થી શબ્દોનો સમૂહ જ્ઞાનનું વર્ગીકરણ જ્ઞાન ઈજનેરી વિજ્ઞાનનો શબ્દકોષ સમાનાર્થી શબ્દોનો સમૂહ જ્ઞાનનું વર્ગીકરણ જ્ઞાન ઈજનેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP