Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો છે’ – અલંકાર જણાવો. ઉપમા અનન્વય યમક વર્ણાનુપ્રાસ ઉપમા અનન્વય યમક વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય' -કહેવતનો અર્થ. કંઈ લેવા દેવા નહિ સ્વભાવ બદલવો મુશ્કેલ છે પારકી આશા સદા નિરાશ પોતાના જ વિરોધમાં આવવું કંઈ લેવા દેવા નહિ સ્વભાવ બદલવો મુશ્કેલ છે પારકી આશા સદા નિરાશ પોતાના જ વિરોધમાં આવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘અલ્પાહારી’ નો વિરૂદ્ધાર્થી શબ્દ એટલે શાકાહારી ખાઉધરું મિતભાષી મિતાહારી શાકાહારી ખાઉધરું મિતભાષી મિતાહારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ખાતર ઉપર દિવેલ’ – કહેવતનો અર્થ એટલે ખર્ચમાં વધુ ખર્ચ ખાતર નાખી પછી દિવેલ નાખવું ખર્ચમાં કાપ ખર્ચ કરતાં અટકવું ખર્ચમાં વધુ ખર્ચ ખાતર નાખી પછી દિવેલ નાખવું ખર્ચમાં કાપ ખર્ચ કરતાં અટકવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો' – કહેવતની સમાનાર્થી કહેવત કઈ છે ? ઘર બાળી તીરથ કરવું નાના મોટાને દર્શન ખોટા રૂપે રૂડી કર્મે ભૂંડી ન બોલ્યામાં નવગુણ ઘર બાળી તીરથ કરવું નાના મોટાને દર્શન ખોટા રૂપે રૂડી કર્મે ભૂંડી ન બોલ્યામાં નવગુણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP