Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) 'FDI' શબ્દ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? વિદેશી રોકાણ વિદેશી સંરક્ષણ વિદેશી નિકાસ વિદેશી હૂંડિયામણ વિદેશી રોકાણ વિદેશી સંરક્ષણ વિદેશી નિકાસ વિદેશી હૂંડિયામણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) અલંકાર ઓળખાવો :'તે હરિણીની જેમ ત્યાંથી નાસી ગઈ.' ઉપમા અનન્વય રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા અનન્વય રૂપક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વિરોધી અર્થવાળો શબ્દ લખો : 'આસ્તિક' નાસ્તિક વાસ્તવિક સ્વસ્તિક પ્રાસ્તાવિક નાસ્તિક વાસ્તવિક સ્વસ્તિક પ્રાસ્તાવિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) છંદ ઓળખાવો : “બચ્યા થોડા શ્વાસો, યમ, નવ થશે આમ અથરો.' વસંતતિલકા શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી વસંતતિલકા શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકેલ “ચિરંજીવી યોજના'' અંતર્ગત કયો ખર્ચ સરકાર પોતે ઉપાડે છે ? પ્રસૂતિ સમયનો બાળકોના ભોજનનો ટ્રેક્ટર ખરીદવાનો ખેતીમાં નુકસાનનો પ્રસૂતિ સમયનો બાળકોના ભોજનનો ટ્રેક્ટર ખરીદવાનો ખેતીમાં નુકસાનનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP