Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District બંધારણ સભાએ ઘડવામાં આવેલા બંધારણને મંજૂરી ક્યારે આપી હતી ? 26 નવેમ્બર, 1950 26 નવેમ્બર, 1949 15 ઓગસ્ટ, 1947 26 નવેમ્બર, 1947 26 નવેમ્બર, 1950 26 નવેમ્બર, 1949 15 ઓગસ્ટ, 1947 26 નવેમ્બર, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનો ગદ્યખંડ વાંચી પૂછેલા પ્રશ્નોના જવાબ આપો : સૌંદર્યનો ઉપાસક કલાકાર અપ્રમાણિક ના થઈ શકે. એ સૌંદર્યનો ઉપાસક છે, સુંદરીનો નહિ. કલ્યનાને જે સુંદર લાગે તે એકાગ્રતાથી આલેખે પણ, વાસનાને ઉશ્કેરવા કે કીર્તિ કે પેટ ખાતર બેશરમ બનીને તો નથી લખતો ને ? પ્રશ્નઃ કલાકારનું અંતિમ લક્ષ્ય કયું ? કીર્તિ અને ધન કમાવાનું પ્રામાણિકપણે સર્જન કરવું અને સૌંદર્યની ઉપાસના કરવી તે સૌંદર્યની ઉપાસના કરવી તે પ્રામાણિકપણે સર્જન કરવું કીર્તિ અને ધન કમાવાનું પ્રામાણિકપણે સર્જન કરવું અને સૌંદર્યની ઉપાસના કરવી તે સૌંદર્યની ઉપાસના કરવી તે પ્રામાણિકપણે સર્જન કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'લાયન ઓફ પંજાબ' ના નામે કોણ ઓળખાતું હતું ? ભગત સિંહ મદનમોહન માલવીય લાલા લજપતરાય સુભાષચંદ્ર બોઝ ભગત સિંહ મદનમોહન માલવીય લાલા લજપતરાય સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'દ્વિરેફ' કયા વાર્તાકારનું તખલ્લુસ છે ? ચુનીલાલ મડિયા રઘુવીર ચૌધરી રામનારાયણ પાઠક સુરેશ જોશી ચુનીલાલ મડિયા રઘુવીર ચૌધરી રામનારાયણ પાઠક સુરેશ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District Extra water in the diet is generally beneficial to the health and it ___ for the skin. works wonders makes tracks does good does time works wonders makes tracks does good does time ANSWER DOWNLOAD GUJARATI MCQ APP