Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'ઘોળીને પી જવું' - રૂઢિપ્રયોગનો અર્થ આપો. ધમકાવવું ન ગણકારવું ધરાઈ જવું સમાપ્ત કરી દેવું ધમકાવવું ન ગણકારવું ધરાઈ જવું સમાપ્ત કરી દેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District દ્રોણાચાર્ય એવોર્ડ કોને આપવામાં આવે છે ? રમતના અમ્યાયરને રમતના ખેલાડીને રમતની ટીમને રમતના કોચને રમતના અમ્યાયરને રમતના ખેલાડીને રમતની ટીમને રમતના કોચને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ગિની ગુણાંક કયા હેતુ માટે છે ? સાક્ષરતા દર જાણવા આવકનું વિતરણ જાણવા શિશુમૃત્યુદરનું પ્રમાણ જાણવા ગરીબીનું પ્રમાણ જાણવા સાક્ષરતા દર જાણવા આવકનું વિતરણ જાણવા શિશુમૃત્યુદરનું પ્રમાણ જાણવા ગરીબીનું પ્રમાણ જાણવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ગ્રામપંચાયતની મુદત કેટલા વર્ષની હોય છે ? ત્રણ એક ચાર પાંચ ત્રણ એક ચાર પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District આહારમાં વિટામીન સીની ઉણપથી થતો રોગ કયો છે ? સુકતાન રતાંધળાપણું દાંતના રોગો સ્કર્વી સુકતાન રતાંધળાપણું દાંતના રોગો સ્કર્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP