Talati Practice MCQ Part - 1 ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે ? વારાસણીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી રાણાકુંભાના વિજય સ્તંભમાંથી જુનાગઢના અશોક શીલાલેખમાંથી જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી વારાસણીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી રાણાકુંભાના વિજય સ્તંભમાંથી જુનાગઢના અશોક શીલાલેખમાંથી જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છે. મહેનત કરશો તો પરિક્ષામાં પાસ થશો. ઈશ્વર આવ્યો ને પ્રશ્ન ઊકલી ગયો. હું આવ્યો પણ તમે ઘરે નહોતા ગરમીમાં કેવળ સફેદ જ વસ્ત્રો પહેરો મહેનત કરશો તો પરિક્ષામાં પાસ થશો. ઈશ્વર આવ્યો ને પ્રશ્ન ઊકલી ગયો. હું આવ્યો પણ તમે ઘરે નહોતા ગરમીમાં કેવળ સફેદ જ વસ્ત્રો પહેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ઈ.સ. 1939માં કોંગ્રેસના ત્રિપુરી અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝે ગાંધીજીના કયા ઉમેદવારને હરાવી અધ્યક્ષ બન્યા હતા ? બ્રહ્મદત જયગોપાલ પટ્ટાભી સીતારમૈયા અબુલકલામ આઝાદ બ્રહ્મદત જયગોપાલ પટ્ટાભી સીતારમૈયા અબુલકલામ આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 સાક્ષરનગરી તરીકે કયું શહેર જાણીતુ છે ? બોટાદ આણંદ ભાવનગર નડિયાદ બોટાદ આણંદ ભાવનગર નડિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘જેનામાં વૃક્ષ પ્રીતિ નથી તેનામાં જાણે કે જીવનપ્રીતિ જ નથી’ – પંક્તિનો અલંકાર ઓળખાવો. વનવાસ સ્નેહાધીન ઉત્પ્રેક્ષા ઉપમા વનવાસ સ્નેહાધીન ઉત્પ્રેક્ષા ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP