Talati Practice MCQ Part - 8 નીચેના પૈકી ભારતના બંધારણનો ક્યો અનુચ્છેદ જિલ્લામાં પંચાયતો અને નગરપાલિકઓના આયોજનના એકત્રીકરણ અને નગરપાલિકાઓના આયોજનના એકત્રીકરણ સારૂ જિલ્લા આયોજન માટે સમિતિની જોગવાઈ કરે છે ? અનુચ્છેદ-243ZE અનુચ્છેદ-243A અનુચ્છેદ-243B અનુચ્છેદ-243ZD અનુચ્છેદ-243ZE અનુચ્છેદ-243A અનુચ્છેદ-243B અનુચ્છેદ-243ZD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 જેટ્રોફા (રતન જ્યોત) સ્થાનીક રીતે કયા નામે ઓળખાય છે ? જંગલી કપાસ જંગલી પીલુ જંગલી ઘાસ જંગલી એરંડી જંગલી કપાસ જંગલી પીલુ જંગલી ઘાસ જંગલી એરંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. અમારી મોટરે નૌકાહરણ કર્યું. અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું અમારી મોટરથી નૌકાહરણ કરાયું અમારી મોટર નૌકાહરણ કરશે મોટર નૌકાહરણ કરાવશે અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું અમારી મોટરથી નૌકાહરણ કરાયું અમારી મોટર નૌકાહરણ કરશે મોટર નૌકાહરણ કરાવશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 અનુસૂચિત વિસ્તારો માટે પંચાયતોની વિશિષ્ટ જોગવાઈ કરતો કાયદો કઈ સમિતિની ભલામણને આધારે કરવામાં આવ્યો ? ઝીણાભાઈ દરજી સમિતિ બળવંતરાય મહેતા સમિતિ ભુરિયા સમિતિ અશોક મહેતા સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ બળવંતરાય મહેતા સમિતિ ભુરિયા સમિતિ અશોક મહેતા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 કોના કહેવાથી ગાંધીજીએ વિદેશમાં ભણવા જવાનું નિર્ધારિત કર્યું હતું ? કૃષ્ણાશંકર શાસ્ત્રી કેવળરામ ત્રિપાઠી મથુરદાસ જાની માવજી દવે (જોશીજી) કૃષ્ણાશંકર શાસ્ત્રી કેવળરામ ત્રિપાઠી મથુરદાસ જાની માવજી દવે (જોશીજી) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP