Talati Practice MCQ Part - 8 રેલવેમાં મુસાફરી કરવા માટે ઓનલાઈન રિઝર્વેશન કરવા માટે કઈ વેબસાઈટ ઉપયોગી થાય ? indianrail.gov.in/pnr_Eng.html indianrailway.nic.in indianrailwayonline.co.in irctc.co.in indianrail.gov.in/pnr_Eng.html indianrailway.nic.in indianrailwayonline.co.in irctc.co.in ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 એક પુસ્તકની છાપેલી કિંમત પર 10% લેખે રૂ.5 વળતર કાપી આપે તો તેના પર રૂ. ___ છાપેલી કિંમત હોય. 50 10 5 20 50 10 5 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 અદીઠો સંગાથ-કૃતિના રચિયતા કોણ છે ? બ. ક. ઠાકોર મકરંદ દવે બાલમુકુંદ દવે મણિશંકર ભટ્ટ બ. ક. ઠાકોર મકરંદ દવે બાલમુકુંદ દવે મણિશંકર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 આપણા દાંતનું સફેદ ઈનેમલ એ ___ છે. CaCl2 CaF2 Ca3(PO4)2 CaBr2 CaCl2 CaF2 Ca3(PO4)2 CaBr2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 એક વસ્તુ રૂા.720માં વેચતા 20% નફો થાય તો તેના પર 10% નફો મેળવવા રૂા. ___ માં વેચવી જોઈએ. 600 120 60 660 600 120 60 660 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP