Talati Practice MCQ Part - 9 ભારતમાં ચારેય દિશામાં ધાર્મિક મઠોની સ્થાપના કોણે કરી ? ચૈતન્ય મહાપ્રભુ જ્ઞાનદેવ દયાનંદ સરસ્વતી શંકરાચાર્ય ચૈતન્ય મહાપ્રભુ જ્ઞાનદેવ દયાનંદ સરસ્વતી શંકરાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 વિડાલ પરીક્ષણ કોના માટે થાય છે ? એઈડ્ઝ મેલેરીયા ટાઈફોઈડ કમળો એઈડ્ઝ મેલેરીયા ટાઈફોઈડ કમળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નાખનાર કંપની એક ગુજરાતી મૂળના બ્રિટિશ ઉઘોગ સાહસિકે તાજેતરમાં ખરીદી, આ કંપની કઈ ? બ્રિટીશ ઇન્ડિયા કંપની ઓવરસીઝ ઈન્ડિયા કંપની ઈસ્ટ ઈન્ડિયા કંપની ક્વીન એલિઝાબેથ કંપની બ્રિટીશ ઇન્ડિયા કંપની ઓવરસીઝ ઈન્ડિયા કંપની ઈસ્ટ ઈન્ડિયા કંપની ક્વીન એલિઝાબેથ કંપની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'તાના રીરી' સંગીત મહોત્સવ દર વર્ષે કયા શહેરમાં ઉજવવામાં આવે છે ? વડનગર વિસનગર ભાવનગર વડોદરા વડનગર વિસનગર ભાવનગર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'સ્વરાજ મારો જન્મસિદ્ધ હકક છે' આ સૂત્ર આપનાર કોણ ? ગોપાલકૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધી સુભાષચંદ્ર બોઝ બાળગંગાધર તિલક ગોપાલકૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધી સુભાષચંદ્ર બોઝ બાળગંગાધર તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP