Talati Practice MCQ Part - 9 Suresh is ___ honest boy. a an no article the a an no article the ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 1 કિલોગ્રામ ખાંડની કિંમત 17 રુપિયા હોય તો 100 ગ્રામની કિંમત કેટલા રુપિયા થાય ? 1.7 8.5 0.85 2.7 1.7 8.5 0.85 2.7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 દરબારી ગવૈયા તાનસેનનો તાપ કયા સંગીતજ્ઞ દ્વારા શાંત કરવામાં આવેલ ? તાનારીરી બૈજુ બાવરા પંડિત જસરાજજી પંડિત ઓમકારનાથ તાનારીરી બૈજુ બાવરા પંડિત જસરાજજી પંડિત ઓમકારનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 અગ્નિજિત માટી (ફાય૨ કલે) ___ જિલ્લામાં મળતી નથી. સુરેન્દ્રનગર સુરત પાટણ કચ્છ સુરેન્દ્રનગર સુરત પાટણ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી ? પંડિત મદનમોહન માલવિયા પ્રા. માધવરાવ સદાશિવરાવ ગોળવલકર વિનાયક સાવરકર ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ પંડિત મદનમોહન માલવિયા પ્રા. માધવરાવ સદાશિવરાવ ગોળવલકર વિનાયક સાવરકર ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP