Talati Practice MCQ Part - 9 શત્રુંજય પર્વત ગુજરાત રાજ્યમાં ક્યાં આવેલ છે ? સુરેન્દ્રનગર અમરેલી પાલીતાણા જૂનાગઢ સુરેન્દ્રનગર અમરેલી પાલીતાણા જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 આમાંથી કયું પ્રાણી પેટ ઘસડીને ચાલી ન શકે ? ઘો ઉપરોક્ત તમામ નાગ નોળિયો ઘો ઉપરોક્ત તમામ નાગ નોળિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 આયુર્વેદ ઉપચાર પદ્ધતિમાં શસ્ત્રક્રિયા(વાઢ-કાપ) ક્ષેત્રે કોનું ઉત્તમ પ્રદાન છે ? નાગાર્જુન મહર્ષિ સુશ્રુત વરાહ મિહિર મહર્ષિ ચરક નાગાર્જુન મહર્ષિ સુશ્રુત વરાહ મિહિર મહર્ષિ ચરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલે કયા ઉપનામથી કવિતાઓ લખી છે ? કાન્ત શેષ કલાપી દ્વિરેફ કાન્ત શેષ કલાપી દ્વિરેફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 "ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે" કાવ્યપંક્તિ ક્યા કવિની છે ? કાન્ત બાલાશંકર કંથારિયા મણિલાલ ન. દ્વિવેદી ન્હાનાલાલ કાન્ત બાલાશંકર કંથારિયા મણિલાલ ન. દ્વિવેદી ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP