Talati Practice MCQ Part - 9 'આગગાડી' અને 'ધરાગુર્જરી' નાટયકૃતિઓના લેખકનું નામ જણાવો. ધનસુખલાલ મહેતા ચં. ચી. મહેતા જયંતી દલાલ ક. મા. મુન્શી ધનસુખલાલ મહેતા ચં. ચી. મહેતા જયંતી દલાલ ક. મા. મુન્શી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 Identifty correct spelling : Commitee Comittee None of these Committee Commitee Comittee None of these Committee ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 600 રૂપિયાના ભાવે 20 કિલો કેરી ખરીદી, જેમાંથી 2 કિલો કેરી સડી જતાં ફેંકી દીધી. બાકીની કેરી 34 રૂપિયે 1 કિલોના ભાવે વેચી પણ ખરીદનારે 40 રૂપિયા ઓછા આપ્યા, તો કેટલા ટકા નફો અથવા ખોટ ગઈ હશે ? 0.33 % ખોટ 2% નફો 0.33 % નફો 1.33 % નફો 0.33 % ખોટ 2% નફો 0.33 % નફો 1.33 % નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયું પક્ષી સાપને મારીને ખાઈ જાય છે ? મોર ગીધ ચામાચીડિયું સમડી મોર ગીધ ચામાચીડિયું સમડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'ધીરજથી સારું કામ થાય' એવો અર્થ આપતી ન હોય એવી કહેવત કઈ છે ? ધીરજનાં ફળ મીઠાં વિના સહકાર નહિ ઉદ્ધાર ઉતાવળે આંબા ન પાકે ઉતાવળા સો બાવરા ને ધીરા સો ગંભીર ધીરજનાં ફળ મીઠાં વિના સહકાર નહિ ઉદ્ધાર ઉતાવળે આંબા ન પાકે ઉતાવળા સો બાવરા ને ધીરા સો ગંભીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP