Talati Practice MCQ Part - 9 રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં પોલીસદળને રોજિંદી કામગીરીમાં મદદરૂપ થાય છે ? સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સી.આર પી.એફ.) ગ્રામરક્ષક દળ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બી.એસ.એફ.) હોમગાર્ડ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સી.આર પી.એફ.) ગ્રામરક્ષક દળ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બી.એસ.એફ.) હોમગાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 જમીનનું પ્રદૂષણ સૌથી વધારે શેનાથી થાય છે ? ખાવાનો પદાર્થ લાકડું કાગળ પ્લાસ્ટિકની કોથળીઓ ખાવાનો પદાર્થ લાકડું કાગળ પ્લાસ્ટિકની કોથળીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 લાલા લજપતરાય કયા સામાયિકના તંત્રી રહ્યા હતા ? બંગાળપત્ર રાષ્ટ્રદેવ પંજાબી ભારતભક્તિ બંગાળપત્ર રાષ્ટ્રદેવ પંજાબી ભારતભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ તેમના કયા પુસ્તકમાં 1975માં લદાયેલી કટોકટીનું વર્ણન કર્યું છે ? કટોકટીની સંઘર્ષયાત્રા સંઘર્ષમાં ગુજરાત ગુજરાતમાં કટોકટી ગુજરાતની સંઘર્ષગાથા કટોકટીની સંઘર્ષયાત્રા સંઘર્ષમાં ગુજરાત ગુજરાતમાં કટોકટી ગુજરાતની સંઘર્ષગાથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 Choose correct meaning of the idiom 'A stone's throw': A hard reply At a very short distance To hit someone A perfect aim A hard reply At a very short distance To hit someone A perfect aim ANSWER DOWNLOAD GUJARATI MCQ APP