પર્યાવરણ (The environment) ભારતના શહેરોમાં ધુમ્મસમાં મુખ્યત્વે ___ હોય છે. રાજકણીય પદાર્થો નાઈટ્રોજન ઓક્સાઈડ અને દહન થયા વગરના હાઇડ્રોકાર્બન કાર્બન મોનોક્સાઈડ સલ્ફરના ઓક્સાઈડ રાજકણીય પદાર્થો નાઈટ્રોજન ઓક્સાઈડ અને દહન થયા વગરના હાઇડ્રોકાર્બન કાર્બન મોનોક્સાઈડ સલ્ફરના ઓક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) નીચેના પૈકી કયા દેશને "કાર્બન નેગેટીવ" દેશ તરીકે જાહેર કરવામાં આવ્યો છે ? ભૂતાન આઇસલેન્ડ ગ્રીનલેન્ડ મડાગાસ્કર ભૂતાન આઇસલેન્ડ ગ્રીનલેન્ડ મડાગાસ્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) દેશમાં જંગલોના કુલ 16 પ્રકારો પાડવામાં આવેલ છે. તે પ્રકારોને ધ્યાને લેતા ગુજરાતમાં કેટલા પ્રકારના વનો અસ્તિત્વ ધરાવે છે ? 5 4 7 6 5 4 7 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) એન્વાયર્ન્મેન્ટલ પ્રોટેક્શન એક્ટ (Environmental Protection Act) ક્યારથી અમલમાં આવેલ હતો ? 1980 1990 1986 1984 1980 1990 1986 1984 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ લગભગ કેટલા ટકા છે ? 78% 21% 26% 1% 78% 21% 26% 1% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP