GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતમાં 1954માં સ્થપાયેલ ઈન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (IIPA) ના પ્રણેતા કોણ હતા ? સર્વપલ્લી રાધાકૃષ્ણન એસ. બંગરપ્પા ડૉ. રાજેન્દ્રપ્રસાદ પં. જવાહરલાલ નહેરૂ સર્વપલ્લી રાધાકૃષ્ણન એસ. બંગરપ્પા ડૉ. રાજેન્દ્રપ્રસાદ પં. જવાહરલાલ નહેરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘સર્જન’ શબ્દનો સાચો વિરુધ્ધાર્થી શબ્દ લખો. સંહાર ડૉક્ટર સંસ્કારી લીલા સંહાર ડૉક્ટર સંસ્કારી લીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નેનોકણનું કદ કેટલું હોય છે ? 1 થી 10 nm 1 થી 1000 nm 10 થી 100 nm 1 થી 100 nm 1 થી 10 nm 1 થી 1000 nm 10 થી 100 nm 1 થી 100 nm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સંસદના કોઈપણ ગૃહમાં કોણ પ્રથમ મત આપી ન શકે ? આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં સ્પીકર ચેરમેન આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં સ્પીકર ચેરમેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) એક પરીક્ષામાં એક વિદ્યાર્થી 32% મેળવતા 20 માર્ક્સ ઓછા મળવાથી નાપાસ થાય છે. બીજા વિદ્યાર્થીને 42% માર્કસ મળતા, પાસ થવા માટેના લઘુત્તમ માર્ક્સ કરતા 30 માર્ક્સ વધુ મળે છે, તો કેટલા માર્ક્સની પરીક્ષા હશે ? 360 400 500 420 360 400 500 420 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સંસદના ઉપલા ગૃહને ___ કહે છે. લોકસભા વિધાનસભા આપેલ પૈકી એક પણ નહીં રાજ્યસભા લોકસભા વિધાનસભા આપેલ પૈકી એક પણ નહીં રાજ્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP