કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ઈન્ડિયા ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ 2022 અનુસાર, ક્યા રાજ્યે વિદેશી પર્યટકોને આકર્ષવામાં ટોચનું સ્થાન મેળવ્યું છે ? કેરળ મહારાષ્ટ્ર ગુજરાત મધ્ય પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર ગુજરાત મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કઈ સબમરીનમાંથી સબમરીન લૉન્ચ્ડ બેલેસ્ટિક મિસાઈલ (SLBM)નું પરીક્ષણ કરાયું ? INS અરિહંત INS વેલા INS કલવરી INS સિંધુઘોષ INS અરિહંત INS વેલા INS કલવરી INS સિંધુઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં 2022નો ભૌતિક વિજ્ઞાન (Physics)નો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરાયો ? જ્હોન ક્લોસર એલન એસ્પેકટ એન્ટોન જિલિંગર આપેલ તમામ જ્હોન ક્લોસર એલન એસ્પેકટ એન્ટોન જિલિંગર આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ગ્લોબલ પેન્શન ઈન્ડેક્સ 2022માં ક્યો દેશ ટોચના સ્થાને છે ? થાઈલેન્ડ નેધરલેન્ડ આઈસલેન્ડ નોર્વે થાઈલેન્ડ નેધરલેન્ડ આઈસલેન્ડ નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા રાજ્યે સાર્વભૌમિક સ્વાસ્થ્ય વીમા યોજના ચીફ મિનિસ્ટર્સ હેલ્થ ઈન્સ્યોરન્સ સ્કીમ (CHIS) શરૂ કરી ? નાગાલેન્ડ મેઘાલય મહારાષ્ટ્ર છત્તીસગઢ નાગાલેન્ડ મેઘાલય મહારાષ્ટ્ર છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને શ્રીલંકાના લેખક શેહાન કરુણાતિલકાને વર્ષ 2022નું બુકર પ્રાઈઝ એનાયત કરાયો. શેહાન કરુણાતિલકાને તેમની નવલકથા ‘The Seven Moons of maali Almeida' માટે આ પુરસ્કાર એનાયત કરાયો. એક પણ નહીં આપેલ બંને શ્રીલંકાના લેખક શેહાન કરુણાતિલકાને વર્ષ 2022નું બુકર પ્રાઈઝ એનાયત કરાયો. શેહાન કરુણાતિલકાને તેમની નવલકથા ‘The Seven Moons of maali Almeida' માટે આ પુરસ્કાર એનાયત કરાયો. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP