છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
નિતનિત વલોણાનાં એનાં અમી ધરતી હતી.
છંદ
છંદનો પ્રકાર વિકલ્પોમાંથી શોધો.
આકાશે સંધ્યા ખીલી તી માથે સાતમ કેરો ચાંદ.
છંદ
જે છંદની પંક્તિમાં નવ અક્ષર લઘુના અને આઠ અક્ષર ગુરુના જોવા મળે તે કયો છંદ ગણાય ?
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ચાલો એવા સ્થલ મહીં, વસે સૂર્ય જેમાં સદૈવ !
છંદ
સ્ત્રગ્ધરા છંદનું બંધારણ જણાવો.
છંદ
28 માત્રા કયા છંદમાં હોય છે ?