GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) તાલુકા પંચાયતની પ્રથમ બેઠકમાં કઈ કામગીરી કરવામાં આવે છે ? સમિતિઓના અધ્યક્ષની ચૂંટણી સમિતિઓની રચના આપેલ તમામ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી સમિતિઓના અધ્યક્ષની ચૂંટણી સમિતિઓની રચના આપેલ તમામ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) લોકસભાના સભ્ય થવા માટેની લઘુત્તમ વય કેટલા વર્ષ છે ? 25 28 35 30 25 28 35 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) At present, she is not going ___ library. to up at on to up at on ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ‘આરઝી હકૂમત’ ની સ્થાપના ___ ખાતે કરવામાં આવી હતી. મુંબઈ સુરત જૂનાગઢ અમદાવાદ મુંબઈ સુરત જૂનાગઢ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગુજરાતી સાહિત્ય અકાદમીનું મુખપત્ર ___ છે. ગોવાળ નવજીવન પરબ શબ્દસૃષ્ટિ ગોવાળ નવજીવન પરબ શબ્દસૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) જિલ્લા પંચાયતની બેઠક સામાન્ય રીતે કેટલા માસે મળવી જોઈએ ? એક ત્રણ બે ચાર એક ત્રણ બે ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP