Gujarat Police Constable Practice MCQ Part - 2 બંધારણ સભાની રચનાનો વિચાર સૌપ્રથમ કોને આવ્યો હતો ? સત્યપ્રસાદ સિહા માનવેન્દ્રનાથ રોય રાજેન્દ્ર પ્રસાદ સચિદાનંદ સિહા સત્યપ્રસાદ સિહા માનવેન્દ્રનાથ રોય રાજેન્દ્ર પ્રસાદ સચિદાનંદ સિહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 મૈત્રક વંશની સ્થાપના કોણે કરી હતી ? ભટ્ટાર્ક આનર્ત ધરસેને ગૃહસેને ભટ્ટાર્ક આનર્ત ધરસેને ગૃહસેને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભેજવાળા જંગલો સોથી વધુ કયા જિલ્લામાં છે ? અમરેલી અને ભાવનગર નવસારી અને ભરૂચ ડાંગ અને સુરત કચ્છ અને સુરત અમરેલી અને ભાવનગર નવસારી અને ભરૂચ ડાંગ અને સુરત કચ્છ અને સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી કયો રવી પાક છે ? મગફળી બાજરી કપાસ ચણા મગફળી બાજરી કપાસ ચણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાત રાજય સરકાર દ્વારા ક્રિમિનલ પ્રોસિજર કોડ - 1973 ની કઇ ક્લમ હેઠળ અમદાવાદમાં જુલાઈ 2008માં થયેલ બોમ્બ વિસ્ફોટના આરોપીઓને જેલમાંથી બહાર કાઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ? ક્લમ-268 ક્લમ-168 ક્લમ-267 ક્લમ-167 ક્લમ-268 ક્લમ-168 ક્લમ-267 ક્લમ-167 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 MS Excelમાં કુલ કેટલી હરોળ(Row) હોય છે ? 65536 64 65526 256 65536 64 65526 256 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP