Gujarat Police Constable Practice MCQ Part - 2 નરસિંહ મહેતાની કથા સાથે સંકળાયેલ ગોપનાથ મહાદેવ મંદિર કયા જિલ્લામાં આવેલ છે ? જૂનાગઢ ભાવનગર પોરબંદર દ્વારકા જૂનાગઢ ભાવનગર પોરબંદર દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ઉપરાષ્ટ્રપતિને હટાવવા માટેના પ્રસ્તાવની શરૂઆત કયા ગૃહમાંથી થાય છે ? લોકસભા આપેલ પૈકી એક પણ નહીં રાજ્યસભા વિધાનસભા લોકસભા આપેલ પૈકી એક પણ નહીં રાજ્યસભા વિધાનસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી ક્યા વ્યૂહમાં ફોલ્ડર આઈકોન ઉપર ઈમેજ પણ પ્રદર્શિત થાય છે? લિસ્ટ ટાઈલ્સ થમ્બનેઈલ્સ ડિટેઈલ્સ લિસ્ટ ટાઈલ્સ થમ્બનેઈલ્સ ડિટેઈલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ખિલાફત આંદોલન કોણે શરૂ કર્યુ હતું? દાદાભાઈ નવરોજીએ અલીભાઈઓએ લોકમાન્ય ટિળકે મહાત્મા ગાંધીજીએ દાદાભાઈ નવરોજીએ અલીભાઈઓએ લોકમાન્ય ટિળકે મહાત્મા ગાંધીજીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કેટલા પ્રાદેશિક જળ વિસ્તાર સુધી ઈન્ડિયન પીનલ કોડ - 1860 વિદેશી લોકો ઉપર પણ લાગુ પડે છે ? 12 કિમી આપેલ પૈકી એક પણ નહીં 12 નોટિકલ માઈલ 12 માઈલ 12 કિમી આપેલ પૈકી એક પણ નહીં 12 નોટિકલ માઈલ 12 માઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ક્ષેત્રફળની દૃષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે ? મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન આંધ્રપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP